
Happy to help you ❤ Welcomes You
Hope Is Where the Heart Is આવો એમની જિંદગી રંગીન બનાવીએ જેમનું કોઈ નથી.❤
At Happy to help you ❤ we’re raising funds and promoting initiatives to serve the people who need them most.happy_to_help_you બ્લડ હેલ્પ ઈમરજન્સી ગ્રુપ દ્વારા બહારગામથી આવતા પરિવારોને તેમજ અકસ્માત બ્લડ કેન્સર ,હૃદયરોગ જેવા મહા ગંભીર રોગો કે જેમાં ખરેખર રક્તની જરૂરિયાત હોય તેવા દર્દીને તાત્કાલિક રક્તની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે છે. આજ સુધી 700થી ૮૦૦ કે તેથી વધુ બ્લડ બોટલ મદદ મદદ કરી ચૂકેલ છે.આ ડિજિટલ યુગમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ પણ સમયે પણ સમયે કોઈપણ સમાજને તાત્કાલિક ધોરણે રક્ત મળી રહે કોઇપણ નાતજાતના ભેદભાવ વગર વિનામૂલ્યે મદદ કરવામાં આવે છે. આના સિવાય શિયાળા દરમિયાન એક પખવાડિયું ગરમ ધાબળા, સ્વેટર ,ટોપી, મોજા નું વિતરણ કરવામાં આવે છે.
Happy to help you ❤ at a Glance
We are a help for poor people and sleam area children provide education🎒🏫📚🎓 and how to make good life and healthy life....
Happy to help you ❤ knows that our strength lies not only in the words we stand by, but most importantly through the actions of our initiatives. Back in 2000, our Non-Governmental Organization realized that by working together we could overcome our challenges much more efficiently, and that is why we ultimately decided to launch Happy to help you ❤.

happy_to_help_you બ્લડ હેલ્પ ઈમરજન્સી ગ્રુપ દ્વારા બહારગામથી આવતા પરિવારોને તેમજ અકસ્માત બ્લડ કેન્સર ,હૃદયરોગ જેવા મહા ગંભીર રોગો કે જેમાં ખરેખર રક્તની જરૂરિયાત હોય તેવા દર્દીને તાત્કાલિક રક્તની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે છે. આજ સુધી 700થી ૮૦૦ કે તેથી વધુ બ્લડ બોટલ મદદ મદદ કરી ચૂકેલ છે.આ ડિજિટલ યુગમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ પણ સમયે પણ સમયે કોઈપણ સમાજને તાત્કાલિક ધોરણે રક્ત મળી રહે કોઇપણ નાતજાતના ભેદભાવ વગર વિનામૂલ્યે મદદ કરવામાં આવે છે. આના સિવાય શિયાળા દરમિયાન એક પખવાડિયું ગરમ ધાબળા, સ્વેટર ,ટોપી, મોજા નું વિતરણ કરવામાં આવે છે.દિવાળી તેમ જ નવા વર્ષ સમય પર ગરીબ પરિવારોમાં ઘરમાં દીવા મીઠાઈઓ અને ફટાકડા આપી તેમની સાથે ઉજવણી કરવામાં આવે છે ઉતરાણ પ્રસંગે કચરિયું ચીકી પતંગ દોરી આપી ઉજવણી કરવામાં આવે છે. તેમજ તેના સિવાય વિવિધ તહેવારો અને જન્મદિવસ તેમજ પુણ્યતિથિ જેવા પ્રસંગે ગરીબ પરિવારો તેમજ ,અશક્ત અને અનાથ બાળકો સાથે ઉજવણી કરવામાં આવે છે..
Bringing Change
૧. દરેક શાળા કોલેજો અને ઘરે-ઘરે જઈને કપડાં એકઠાં કરી ઈસ્ત્રી કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે.
૨. દરેક શાળા-કોલેજ અને ઘરે-ઘરે જઈને જૂનાં દફતર એકઠાં કરવામાં આવે છે , અને જો એ ફાટેલાં હોય , ચેઈન ના હોય તો એને રીપેર કરાવીને ત્યારબાદ ગરીબ નાનાં છોકરાઓને આપવામાં આવે છે.
૩. દર મહિનાની પૂનમ અને અમાસનાં દિવસે નાં તમામ જરૂરતમંદ વિસ્તારમાં ગરીબ બાળકોને જમાડવામાં આવે છે.
૪. જન્મદિવસ , લગ્નતિથી તથા પૂણ્યતિથીના દિવસે વૃધ્ધાશ્રમ , અંધ , અપંગજન , અનાથ અને મંદબુદ્ધિના બાળકોને તથા આણંદના તમામ જરૂરતમંદ વિસ્તારમાં ગરીબ બાળકોને જમાડવામાં આવે છે.
૫. લગ્ન પ્રસંગ , સામાજીક પ્રસંગ , ધાર્મિક પ્રસંગ અને મરણ પ્રસંગમાં જમવાનું વધ્યું હોય તો એકત્ર કરી કાયૅકરો દ્વારા જરૂરિયાતમંદ લોકોને પહોંચતું કરવામાં આવે છે.(સંપર્ક કરવા માટેનો સમય:સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી)
૬. દર મહિને પક્ષીઓને ચણ નાખવામાં આવે છે.
૭. દર્દીઓને લોહી પુરું પાડવામાં આવે છે.
૮. અન્ય કાયૅક્રમો:- -ધાર્મિક , રાષ્ટ્રીય અને અન્ય ખાસ પ્રસંગોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે.
Happy to help you ❤ is achieving more with our initiatives than ever before. We work on many exciting projects to help improve the lives of others, and are very proud of the progress we continue to make. Learn more about what we do, who we help, and how we work every day to promote positive change.

Food Donation Drop-Off
With our organization’s mission always in mind, we strive to find new strategies for dealing with this challenge. Food Donation Drop-Off is something that we take very seriously, and our team is working each and every day to make a positive impact. Contact us to learn more about our commitment to this cause.
Health Clinic
At Happy to help you ❤, we are dedicated to stepping up our efforts in addressing this issue. Health Clinic is by no means an easy feat, but through cooperation and community empowerment we believe we can facilitate progress in this area. We are always striving to make a difference, and invite you to learn more and lend your support.


Homeless Outreach
With this initiative, our goal is to promote great opportunities for those in need. With access to the right resources, people can become empowered by their own abilities and gain the confidence to fulfill their potential. Learn more about our work by getting in touch with our team today.
Health Clinic
At Happy to help you ❤, we are dedicated to stepping up our efforts in addressing this issue. Health Clinic is by no means an easy feat, but through cooperation and community empowerment we believe we can facilitate progress in this area. We are always striving to make a difference, and invite you to learn more and lend your support.


"Act as if what you do makes a difference. It does"
William James
Contact Happy to help you ❤
Get in touch with Happy to help you ❤ to learn more about our work and how you can get involved.
Naroda, Ahmedabad, Gujarat, India
7203953161

